#Get well soon world.
આજે શબ્દો ને વહેતા કરવા જરૂરી લાગી રહ્યા છે કારણ હદ બહાર કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે કદાચ એક મહિના પહેલા આ હદે સતર્કતા ને સમજણ નહોતી કોઈ પણ વ્યક્તિ પાસે ને અત્યારે સિવાય કોરોના કહી જ નથી ને આ મુસીબત ના સમય માં આગળ ની ભયાનકતા વધે એના કરતાં દરેક જણ ને જનહિત માટે પોતાની તથા પોતાની આજુબાજુ અને સમાજ અને વિશ્વ ના કલ્યાણ માટે કાળજી રાખવી ખૂબ અગત્યની થઈ ગઈ છે ને હા લોકડાઉન વાળી પરિસ્થતી કઠિન છે પણ કાયમ નથી રહેવાની ને અત્યારે દરેક વ્યક્તિ નું એના ઘર પર રહેવું જ મહેફુજ છે કારણ કહેવત છે prevention is better than cure... ને આમ પણ કોરોના હજુ curative થયો નથી તો આજે એક ડોક્ટર તરીકે દરેક જણ ને નમ્ર વિનંતિ stay home...stay isolate...stay quarantine those who affected becoz this time is so struggling for them no body were present for their care not even their family members...and get well soon dear world and god bless us.
-Hina modha.