આજે માણસ બદલાતો જોયો મેં.
તારો જ શું કહેનારો.
અજાણ્યો થઈ ફરતો જોયો છે.
બેફામ રીતે રસ્તા પર ફરતો
આજે લાસાર થઈ ઘરે બેસતો જોયો છે.
માણસ થય માણસ ને ડરાવતો .
આજે એને બિમારી થી ડરતો જોયો છે.
ડરાવતો લાચારો ને
આજે લાચાર થઈ ડરતો જોયો છે.
પીજંરા માં પુરાયેલા જીવ જોય આનંદ લેતો.
આજે ખુદ ઘર માં પુરાયેલો મેં જોયો છે.
આજે માણસ ને માણસ થી ડરતો જોયો છે.