Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એને ભૂલવા ના વિચાર થી નિષ્ક્રિય થઈ જાવું શું
એને પામવાનુ તો મારા વસ માં નથી તો શું
પણ એને છોડવા ના વિચાર થી નિષ્ક્રિય થઈ જાવું શું
એને ચાહું બેપનાહ હું
એના વિચારો માત્ર થી ઝૂમી ઉઠતુ મન મારું
ખબર નહીં શું મનમાં લય ફરે છે
મારી સાથે વાત કરતા પણ ડરે છે...

Gujarati Blog by Aradhyaba : 111379668
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now