Gujarati Quote in Poem by SUNIL VADADLIYA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ મારી સ્વરચિત રચના પ્રસ્તુત કરું છું ! જો કોઈ ડાયસ્પોરા દેશ વિશે લખે તો આપણે ડાયસ્પોરા માટે કેમ ન લખીએ , કોપી પેસ્ટ કરવી નહીં ! લોકગીતના ઢાળમાં લખવાનો પ્રયત્ન છે ... સહકાર આપશો

ડોલરીયો દેશ ગમતો નથી !

કોરોના એ વરસાવ્યો કાળો કેર રે
હવે ડોલરીયો દેશ ગમતો નથી !

બહુ લાગતું હતું વ્હાલું વિદેશ રે
હવે ડોલરીયો દેશ ગમતો નથી !

ચીનમાંથી આવ્યો વિશ્વ ધ્રુજયું રે
હવે ડોલરીયો દેશ ગમતો નથી !

સ્વદેશની યાદ વિપત સમયે આવી રે
હવે ડોલરીયો દેશ ગમતો નથી !

આવ્યા તો સ્વાગત કરો ભાઈ રે
હવે ડોલરીયો દેશ ગમતો નથી !

આવ્યા આવ્યા બહાર ન ફરશો રે
હવે ડોલરીયો દેશ ગમતો નથી !

દેશમાં ગરીબો ને ના મારો રે
હવે ડોલરીયો દેશ ગમતો નથી !

પાંચ પચીસ માટે ભોગવે પ્રજા રે
હવે ડોલરીયો દેશ ગમતો નથી !

સ્વંય સમજો ને લોકડાઉનમાં રહો રે
હવે ડોલરીયો દેશ ગમતો નથી !

Gujarati Poem by SUNIL VADADLIYA : 111379358
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now