#Password
ભૂલી જાવ ઘરની બહાર નીકળવાના પાસવર્ડને,
થોડો સમય લોકડાઉન કરી દો પોતાની જાતને,
પ્રાણીઓ પણ આપણાં કરતા સમજદાર નીકળ્યા,
ક્યાંય નથી દેખાતા માનવની જેમ ટોળે વળતા,
-Reshma Kazi
નથી રોગની દવા..ફક્ત દુવા અને સાવચેતીની જરૂર છે,
થોડી બેદરકારી પોતાનાં જીવથી હાથ ધોવા બરાબર છે,
ટોળાઓ વળીને....ના કરો.... મુશ્કેલીઓમાં વધારો,
નિયમનું પાલન કરીને લોકડાઉન કરી દો પોતાની જાતને,
ભૂલી જાવ ઘરની બહાર નીકળવાના પાસવર્ડને.