Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પાસવર્ડ
જો કોઈનો આદર મેળવવો હોય તો
લાગણીરૂપી પાસવર્ડ જ તમને મદદરૂપ થશે

જો કોઈ ના હૃદય માં સમાવું હોય તો
પ્રેમરૂપી પાસવર્ડ જ તમને મદદ કરશે. Bindu Anurag

જો કોઈના માટે તમારે જીવવું હોય તો
બલિદાન રુપી પાસવર્ડ જ તમને મદદ કરશે

અને જો સફળતા મેળવવી હોય તો
મહેનત રૂપી પાસવર્ડ જ તમને મદદ કરશે.....

Gujarati Blog by Bindu : 111377892
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now