ભૂતકાળ ને ભૂલવો છે
ને હવે ..
વતૅમાન માં જીવવુ છે.
ખુબ જીવી લીધું બધા માટે.
હવે મારા માટે મારે જીવવું છે.
આપ્યો સમય બધા ને
હવે થોડા સમય મારા માટે પણ કાઢવો છે..
આસાઓને મારી પુરી હતી પાંજરે...
હવે લાગે છે કે તેને પણ ખુલ્લા આકાશ માં ઉડવા દેવી છે..
મનમાં દબાયેલુ ઘણું બહાર લાવવુ છે...
મારે પણ હવે મારા માટે જીવન જીવવું છે...