સમી જાય આ તુફાન તો હવે સારુ છે ...
થઇ જશે ઘર કંઈક વેર વિખેર નહિ તો ...
ડર છે હવે પોતાને અને પોતાના થી દૂર થઇ જવાનો ...
સમય રહેતા સંભાળી જવાય તો સારુ છે ...
ભૂલ થઇ પડશે નહીં તો ભારી ....
જો આમ જ રહી બેદરકારી ...
જિંદગી થઇ જશે નામ શેષ નહિ તો ...
નહિ જો તુફાન હવે આ રોકાઈ તો ..
ઘર માં રહેવાથી જ સુરક્ષિત છીએ ...
એ વાત હવે સારુ છે સમજાય તો ...
સમીજાય આ તુફાન તો હવે સારુ છે ....
થઇ જશે ઘર કંઈક વેર વિખેર નહીં તો ....
હેતલ .જોષી ...રાજકોટ