#ભુતકાળ
ભાસતી યાદો ભુતકાળ ની
ના જાણ કારણ એના વરવો વર્તમાન
કર્મ તણો કોળિયો
આપે સહુ ને ઉપરવાળો ઓલિયો
ન જોશ જો ભવિષ્ય ના
બસ જીવી જાણ નજીક ની ક્ષણ માં જ
દૂર ફંગોળતા ક્યાં લાગશે વાર
ને છેલ્લી ઘડીએ લાગશે બધું જ પારાવાર
બસ જીવી લે નજીક ની ક્ષણ માં જ
ન ભૂતો ન ભવિષ્યતિ
માત્ર વર્તમાન ને વર્તી જાણ એ પણ ઘણું છે.
-Hina Modha.