Gujarati Quote in Blog by Kish

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આય હાય શું આંખો છે" યાર......
(ભાગ ૧)


ભાઈ ના મેરેજ માં વરવધુ ના મંડપ ની બંને બાજુ એ બેસેલ બંને પક્ષ ના લોકો ની નજર ભાઈ અને ભાભી તરફ જ હતી, ભાઈ અને ભાભી બંને ના પ્રેમલગ્ન હતા સો મારા ઘરે મમી ન ખબર પડતાં એમને બંને પરિવારો એ ભેગા મળીને મેરેજ કરાવી નાખ્યા.

ભાઈ અને ભાભી કોલેજ થી એકબીજા ને ઓળખતા,પહેલા સારા એવા દોસ્ત અને આફ્ટર પ્રેમીઓ બંને ને હું કૈક વધારે જ પસંદ હતો ભાભી એમના નાના ભાઈ ની જેમજ મને સાચવતા અને ભાઈ નું તો પૂછવાનું જ નહીજ્યારે તે વતોકરતો હોય ત્યારે એમની વાતો સાંભળવી અને ઘેર ખબર ન પડવા દેવી ખબર પડે તો હેન્ડલ કરવું પાપા ને બી સમજાવવાના.

મમાં ને ખબર પડતાં સગાઈ અને થોડા દિવસો માં મેરેજ પછી શું મેરેજ ની તૈયારી થી કંટાળી ને એક દિવસ ભાઈ થી હું નારાજ થયો મને ની આવવું તારી જોડે જા

શું થયું મારા દિકા ને??

અબે ch**ya કહ્યું ને તારી બૈરી ને કેજે આવું મને ની બોલાવ નીકળ બે ***

એહ ચૂપ તારી ભાભી કોલ માં સાંભળે છે. કૈક બોલવામાં શરમ રાખ હરામી.

સોરી ભાઈ પણ મને ની આવવું.

અરે ચલ ને પેલી ના ઘરે જવું છે કાર તું લઈ જજે સાંજે આઈ ને

સાચે ભાઈ??

હા યાર શું તું ભી..

અમે ભાભી ના ઘરે ગયા પણ ત્યાં ભાભી અને કોઈ એમની ફ્રેન્ડ હતી મે કઈ જોયું નહિ બટ ભાઈ ફટાફટ બંને ને લઈ ને આવ્યો.

મને કહ્યું કે નવાબ સાહેબ આપશ્રી ને તકલીફ ન હોય તો હું કાર ચલાવું???

મે ગુસ્સા માં કહ્યું જાવ તમે બંને સોરી ત્રણેય મને ની આવવું!

ઓહ આ તો પેલો કિસ છે કે નહી? દી??
પેલી મેટર વાળો??

લે હા તું આને કેમ ઓળખે તું આમની કોલેજ માં છે??

ના દી પેલા બ્રિજ પાસે પોલીસ જોડે આ મહાન આત્મા જ ઝઘડતો હતો એમના લીધે મારે અહીં પહોંચવામાં લેઈટ થયેલું.

ઓહ તો નાલાયક ના વખાણ તો આખું સિટી કરે છે. ભાઈ એ ટોન્ટ માર્યો.

પણ ત્યાંજ નજર ચાળી ખાનાર પર ગઈ..!


દુનિયા જાણે થંભી ગઈ જેદી દીનોનાથ નવરો હશે ત્યારે એમણે અલગ જ માટી માંથી આ પૂતળા ને બનાવ્યું હશે એમની આંખો માં નિર્દોષતા અને ચહેરા પર ગુસ્સાનો ભાવ હતો,ફોર્મલ વાઈટ શર્ટ બ્લેક પેન્ટ પહેરેલ કપડાં માં પણ એટલી સુંદર લાગતી હતી કે એમના માં સમાઈ જાવું ફરી એ મળે કે ન મળે!! એમના બ્લેક શુઝ એમની ડ્રેસિંગ સેન્સ ની ચાળી ખાતા હતા! એમને જોઈને ગુસ્સો શાંત થયો.


એ આ ડફોળ શું જુવે છે મારી સામે?? દી આ શું કરે છે પાગલ??જીજુ આ પાગલ ને તમે ક્યાંથી લાવ્યા? આવા લોકો તમારા ફ્રેન્ડ્સ છે??

પરિસ્થિતિ સંભાળવા ની જગ્યા એ મારા થી બોલાઈ જવાયું '"આય હાય શું આંખો છે."

ભાઈ અને ભાભી બંને હસી પડ્યા અને ભાઈ મારી બાજુ ની સીટ પર બેઠો.

મહેક આ મારો ફ્રેન્ડ તો નથી પણ નાલાયક બુદ્ધુ નાનો ભાઈ છે.

ઓહ તો આ પરી નું નામ "મહેક" છે??

હા રાક્ષસ મારુ નામ મહેક જ છે તને કાઈ પ્રોબ્લેમ છે??

ભાભી એ કહ્યું બંને ઝઘડો ન કરો એક તો નાનાબાળકો ની જેમ ઝઘડો છો ક્યારે મેચ્યોર થશો???

૧/૨...

Gujarati Blog by Kish : 111376784
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now