#ભૂતકાળ
ઘણું બધું ભુતકાળ એવું હોય છે જ્યારે જ્યારે જોતા હોય
છે ત્યારે ત્યારે વર્તમાન બની જાય છે
મયુરી આજે મારો તને છેલ્લો મેસેજ છે તને હવે એના વિશે કદી એ વાત નહિ કરૂં તને મે તને આજ લગી લગી બેન જ માની તી પણ તે મને નો માની તને ખબર છે કાલે મારા ભાઈ એ મને ઘણી રીકવેશ કરી પ્લીઝ બેન તમે એને પુસો ને ક્યારે આવશે હુ બંધ થઈ ને સૂઈ ગયાં પણ મને સવારે ખબર પડી કે એને મને કેટલા મેસેજ કરીયા એની તબિયત ખરાબ હતી હોસ્પિટલ દવા લઈને આવ્યા છતા મને કેય એને પુસો ને જમી લીધું પુસો ક્યારે આવશે મને ખબર છે એને એની તબિયત નથીં પડી ને તારી ઉપાધી કરે છે તને ખાલી માથું દુખતુ તો એને મને કેટલાય મેસેજ કરીયા એને કીયો તો માથું મટી ગયુ દવા લીધી જમી લીધું 24કલાક માથી 20 કલાક તારી પાછળ બગાડે છે એની દુકાન છે છતા ત્યા ટાઇમ નથી આપી શકતા ઓફિસ છે ટાઇમ નથી આપી શકતા મને ખબર છે ત્યા લગી 30000હજાર તો મહીને છે છતા તારી પાછળ કેટલો ટાઇમ બગાડે છે
મને કાલે બહુ દુખ થયું અહીયા હુ સૂઈ ગયતી પણ મારો ભાઈ આખી રાત જાગ્યો હશે તને ખબર છે ઇ મને કેટલા ટાઇમ થી તારી વાત કરે છે જયાર થી તુ રાધે મોલ મા જતી ને ત્યાર થી એને મને તારી સાથે વાત કરતા જોય ગયાતા બસ ત્યાર થી મને આખી રાત કે દિવસ તારી જ વાતો કરતા એને મને બધી જ વાત કરી તુ એને અત્યાર લગી સમજી નો સ્કી યાર મને ખબર છે આ તો તને નહી જ ભુલે પણ હવે પણ મારા મગજ મા બેસી ગઈ તુ એને સુ સમજે છે
તે એને ફેસ બુક મા નહી જોયાં હોય પણ એકવાર જોય લેજે સારી રીતે ઇ કેટલા લોકો ની મિત્ર ની જાન છે તુ શુ સમજ છ તને એક દિવસ બહુ અફસોસ થાશે કોઈ હતુ કે મારી નફરત ને બેપનાહા મોહબ્બત કરતુ
એને તને કદી એ કીધું કે તુ પ્રેમ કર ઇ તને જોવે છે ને પ્રેમ કરે છે તારી ઝલક જોવા માટે તડફે છે તે કોઈ દિવસ તે એની માટે એક મિનિટ નો ટાઇમ નો કાઠીયો યાર તારૂં દિલ છે કે પથ્થર તને નો ગમે તો ખાલી બાત કરાય ને યાર કોઈ ની લાગણી ની ઠેશ નો પહોંચાડાય યાર હુ તને શુ કવ સમજાતુ નથી જેટલી જિદ્દી છે ને એના કરતાંય મારો ભાઈ બહૂ જિદ્દી છે ઇ મરી જશે પણ તને નહી જ ભુલે હુ એને બહુ સારી રીતે ઓળખું છું કોઈ નો છોકરો છે ભાઈ છે તુ એમ નામ તુ એને ખોય નાખીશ ઇ મરી જશે બાકી તને નહી ભુલે મે જોયુ છે છેલ્લા 6મહીના થી એટલે તને કવ છુ મે ખાલી કીધું કે મયુરી મોલ મા જાય છે તો એને રાજકોટના બધાં મોલ ફરી આવ્યા એને મે કીધું કે હુ એનો મોબાઇલ નો.નહી આપુ તેનૂ છુ કીધુ ખબર છે કે તમે વાત કરો છો ને તો મારૂ દીલ એમજ માને છે કે હુ જ વાત કરૂં છું ઓકે ચાલ તુ આવ તો મને મળજે હવે હુ મારો ફોન બંધ કરુ છું હુ નથી જોય છકતી મારા ભાઈ હાલાત