#ચિત્ર
મા તારુ ચિત્ર અમારા હૃદય માં અંકિત છે.જ્યારે ચાહીયે ત્યારે તારા ખોળા મા માથુ મુકી ને સુઇ શકતા હતા.તારા હાથે બનાવેલી વાનગી ઓ મા લિજ્જત હતી.તુ એવી તે કઈ ઘડી ઍ અમને મુકી ને જતી રહી. તારા વિના બધુ અધુરુ છે મા. અમે વિના સંકોચે અમારા મન ની વાત તને કહિ શકતા હતા. તુ અમારુ સર્વસ્વ હતી.