નરી અજ્ઞાનતા
જ્યારે તમારે કાંઈ ગુમાવવાનું દુઃખ કરવું છે તો એની પહેલી શરત છે કે તમે તે મેળવેલું હોવું જોઈએ. તમારી પસંદ તમારી પાસે નથી મતલબ એ તમે ગુમાવેલ નથી કારણ કે કદાચ તમે તે મેળવેલ જ ન હતી. તે માત્ર તમારી પસંદ હતી.
નોંધ. : આ માત્ર અજ્ઞાની વિચાર છે જેને જ્ઞાન સાથે કોઈ જ લેવા દેવા નથી.
Pk