Gujarati Quote in Quotes by Jigna

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારો પક્ષ ઉંચો
તારો પક્ષ નીચો
એની માટે લડવાનું યારો !

મજબૂત પક્ષ તો શાંતિ, દયા, કરુણા, નૈતિક ફરજ નો કે પછી સદગુણોનો હોય.

આળસ, ક્રૂરતા, ક્રોધ, ઈર્ષા, નિંદા આ બધા તો નિર્બળતા ના પક્ષમાં હોય.

Gujarati Quotes by Jigna : 111375601
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now