૨૧ દિવસ લોકડાઉન માં કેટ કેટલા લોકો જીવ ના જોખમે મેડીકલ સેવાઓ આપી રહયા છે..ને બીજી બાજુ આપણાં માંથી કેટલાક ભણેલા ગણેલા અને કેટલાક અભણ ને જાણે કે કાંઈ ફેર જ નથી પડતો,
કે ખુલ્લેઆમ ફર્યા કરે છે.ઘરે બેસી રહેનારા જાણે મુરખ છે તેમના માટે...
બાકી હોય તેમ આજે એક શાકભાજી વાળા ને સમજાવાનો પ્રયત્ન કર્યો તો કહે..
અમને કાંઈ ન થાય, મેં કહયું ઉપર થી લખાવી ને આવ્યો છે તો કહે હા..
શું થશે આ પ્રજાનું ને આ દેશ નું...
પેકેજો આવનારા વર્ષો માં જો સાક્ષરતા ના આપે તો વિચાર શકતી લોકોની વધે....