#પક્ષ
લાગણીઓ ના પક્ષ માં રહીને ..
ખુદ હજારો વેદના સહી છે..
તોય ના છોડ્યો મેં સાથ પ્રેમનો..
મારા મહાદેવ ની મેં'રબાની છે..
અખિલ વિશ્માં પક્ષ મારા "શ્રી હરિ નો"
અમર પ્યાલો અમૃત કેરો મુજ " ક્રિષ્નનો "
પીને ફકીરી નિરાકારે દુઃખ કેરો પ્યાલો ઝેરી
મન મંદિરમાં સ્થાપિત મૂર્તિ તુજ કેરી છે..
હૈયે હરખ ને અપ્રિયમ આનંદ ની હેલી છે..
આ "ભાવુ 🙏 ભોળા ની ભક્ત-સહેલી છે..
ભાવના જાદવ