Gujarati Quote in Blog by Vaishali Bhoi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પક્ષ
સરિતાની સૂરતમાં ડાઘ છે,
દરિયાના તો દિલમાં ડાઘ છે,આભના તારલાની શું વાત કરું,
સૂર્ય ને ચંદ્રના ગ્રહણમાંય વિવાદ છે,
વાદળોએ તો વરદાન માગ્યું ,
અંધકારના આગમન પછી ઉજાશનો પથરાટ છે,
છતાં કુદરતના ન્યાયમાં ક્યાં પક્ષપાત છે?

Gujarati Blog by Vaishali Bhoi : 111374630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now