Gujarati Quote in Whatsapp-Status by "झરૂખો"️(zarna koladiya)

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બીગ બોસ સીઝન ૧૪
આ એક રીયાલિટી શો છે.
શોમાં ભાગ લેવા કોઇ રેસ્ટ્રિકશન નથી.
બધી ઉંમરના લોકો અને મહા વિલન કોરોના આમાં ભાગ લઈ શકે છે.
આ શો ૨૧ દિવસ ચાલશે.
આ ૨૧ દિવસ દરમ્યાન નવા નવા ટાસ્ક દેવામાં આવશે.
જેમકે ઘરની બહાર જવાનો વિચાર ના કરો; સેનીટાઇજર નો ફુલ ઉપયોગ કરો; મોબાઇલ કરતા ઘરમાં સાથે રહેલા લોકોની સાથે હસો, રમો અને વાતું કરો; બાળકોને ચોપડાના ભણતર કરતા જીવનનું ગણતર શિખડાવો.
જે આ ટાસ્ક જેટલા ઈમાનદારી થી કરશે એ જ જીતશે.
૨૧ દિવસ પછી એટલે કે ૧૪ એપ્રિલના ૮ વાગે જીતનાર નું નામ જાહેર કરવામાં આવશે.
જો માણસ જીતશે તો એને ભારતમાં છૂટથી પોતાની મરજીથી ઘર પરિવાર સાથે લાબું જીવન જીવવાનો સુનેહરો અવસર મળશે
અને
મહા વિલન કોરોના જીતશે તો એને બિગ બોસ થતા ગીનીશ બુક માં અવલ નામ મળશે અને સાથે માણસોને એનાથી ડરતા રેવાનો મોકો.
ભાગ લેવા અત્યારેજ નામ નોંધાવો www.પોત પોતાના @ઘરના આંગણે.com
જીતવા માટે એક ગોલ્ડન નિયમ - બિગ બૉસ ના કહેલા નીતિ નિયમ નું #પૂર્ણ ઈમાનદારીથી પાલન કરવું

Gujarati Whatsapp-Status by
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now