Gujarati Quote in Motivational by Nimika

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના
આ લડાઇ છે એકતાની છતાં જુદા જુદા લડવાની છે,
જરા પણ ડર્યા વગર, હિંમત બતાવવાની છે.

ભલે સ્વાર્થી કહે કોઈ, સ્વાર્થીજ બનવાનું છે.
ઘરમાંજ રહીને પોતાનું જતન કરવાનું છે.

ઘણું ફર્યા આજ સુધી હવે ઘરમાં પૂરાવાનું છે,
કેદ ના સમજો આને ,પોતાનાજ ઘરે રહેવાનું છે

હસતા હસતા પસાર કર સમય,નહિ તો રડવાનું છે.
આ સમય પણ નીકળી જશે નિમિકા,શાને મુંઝાવાનું છે?

જો નહિ સમજો તો કોઈ પોતિકાને ખોશો,
પછી આખી જિંદગી વાટ એની જોશો.

નિમિકા.

Gujarati Motivational by Nimika : 111374236
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now