જેના થકી ધર અંમારૂ પૂર્ણ હતું મારા વ્હાલા
ભાભી માં..
જાણે વ્હાલનો દરિયો
મારા ભાભી માં..
જાણે માં ની છબી જ
જોઈ લો મારા વ્હાલા
ભાભી માં..
મારી સખી-સહેલી
જાણે અમારા ઘર ની
અન્નપૂર્ણા મારા વ્હાલા ભાભી માં...
મારા સુખ દુઃખમાં સહભાગી મારા વ્હાલા ભાભી માં...
એની હંસી થી ઘર ખીલખીલાટ હસતુંએની મજાક-મસ્તી થી જાણે ખુશી ની લહેર
મારા વ્હાલા ભાભી માં.
માં ના ગયા પછી માં
નું બીજું સ્વરૂપ એટલે
ભાભી માં......