નસીબ વાળા છો લોકડાઉન દરમ્યાન તમારી પાસે લાઈટ, મોબાઇલ સે YouTube, whatsapp , Facebook છે
ઘર માં કોઈ વડીલ હોય એને ગુજરાત નવનિર્માણ આદોલન વખતે કાંઇ નહોતું લાઈટ, પણ નહોતી તોય એ લોકો સમય કેવી રીતે કાઢતા હશે એ વિચારો અને ઘર માં રહો તમે તમારો પરીવાર ઘર મા રહો સેફ રહો