સાથે હતાં તો એકબીજામાં કચાશ શોધતાં
એક બીજાને અપૂર્ણ બનાવતાં હતાં,
પણ આજે આપણે સાથે નથી તો એકબીજાનાં દાખલામાં પણ #પૂર્ણ બની ગયાં છીએ.
આમ તો એકબીજા સાથે રહીને પૂર્ણ કરતાં એક બીજાને, છતાં આપણે અધૂરા જ હતાં,
પણ આજે એકલાં-અટૂલાં-અધૂરાં થઈને પણ #પરિપૂર્ણ થઈ ગયા છીએ...
- Mr.R