રાધા કહે શ્યામ મારો, કહે મીરા મારો કાન..!
બંને વચ્ચે ચાલી એક પ્રેમભરી રમખાણ..;
કનૈયો કહે..રાધા તારા માટે છે પ્રાણ..
પણ..મીરા માટે છે આત્મા જ ધિરાણ...!!
ના હું તારો શ્યામ...ના મીરા નો કાન...
હું તો છું જીવ માત્ર નો સાર..!!
સહુ કોઈ માટે છે કનૈયો ચારે ધામ..;
પણ... *મીરાધા* વિના છે અધુરો આ કાન..✍️