હું જ્યાં છું ત્યાં તારું હોવું કેમ જરૂરી થય રહ્યું છે...
કેમ તારી હવે ટેવ થય રહી છે...
તને ખોઈ બેસીશ એ વાત કેમ મને ઘૂતાવી રહી છે...
તું આવ્યો અચાનક અને કેમ અચાનક જરૂરી થય રહ્યો છે...
હું પેહલા જ ઘણી તકલીફો માં જીવું છું અને તું એ તકલીફો માં જાણે એક હાસ્ય થય ને આવ્યો છે...
પણ મારું નશીબ જે છે એના પર મને વિશ્વાસ નથી...
તું આવ્યો હતો મારા શબ્દો સાથે અને ક્યાંક જીવ વા લાગ્યો છે મારા માં હવે જઈશ તો મારા શબ્દો પણ તારી સાથે જશે અને કદાચ હું એ....
k@j@l