Gujarati Quote in Poem by Jayshree Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ખોજ*

નીત નવી *ખોજ*
માનવ કેવો પોરસાય..!

ઈશ્વરની એક *ખોજ*
માનવ કેવો ગભરાય..!

સ્પર્શ હાથનો એ *સ્પંદન*
પણ આજ હાથ ન સ્પર્શીય..!

આત્માથી માનવ *ખોજ*
ક્યાં કરી ભૂલ તે ભરમાય..!

મળે જો ઉત્તર જો *શોધતા*
તો સૌ પ્રથમ આત્મા ને જ શોધાય..!

જયશ્રી પટેલ
૨૨/૩/૨૦૨૦

Gujarati Poem by Jayshree Patel : 111373040
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now