Gujarati Quote in Religious by kusum kundaria

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખોટી મોહમાયામાં મન ભટકવું નથી હવે.
કરવી છે ભક્તિ જરાય અટકવું નથી હવે.

આ પાર કાં પેલે પાર ફેંસલો કરી જ લીધો.
અધવચ્ચે ક્યાંય આમ જો લટકવું નથી હવે.

કુસુમ કુંડારિયા.
#ભટકવું

Gujarati Religious by kusum kundaria : 111372573
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now