🤣😂😜😷
👉 *22 માર્ચ*
👉 *રવિવાર*
👉 *જનતા કરફ્યુ*
🤷♂ *શુ શુ કરશો* ?🤔🤔🤔🤔
સંગીત સાંભળો
વાંચન કરો
જુના મિત્રોને કોલ કરો
ઘરના કામ કરો (પત્ની ચીંધે ઇ)
ફર્નિચર સફાઈ કરો
બાવા ઝાળા સાફ કરો
માળીયા સાફ કરો
છોકરાવ સાથે રમો
પત્ની સાથે જૂની વાતું તાજી કરો
જુના આલ્બમ કાઢો/જુઓ
છોકરાવને વાર્તા કરો
ટીવી જુઓ
ફિલમ જુઓ
પતાની રમતો રમો
પત્ની સામે થોડી થોડીવારે હસો (😉)
પત્નીના વખાણ કરો (થઈ શકે તો)😉
પસ્તી ભેગી કરો
પુસ્તકો ગોઠવો ☺☺
કપડાં ઈસ્ત્રી કરો
બુટ ચપ્પલ પાલિસ કરો
કબાટ ગોઠવો (પત્નીની દેખરેખ નીચે)
અજુબાજુવાળા સાથે દુરથી હસો અને વાતું કરો 😝😝
તમારી જૂની વાતો બાળકોને કહો
જાતે ચા/કોફી બનાવો
નાસ્તા ખાવ અને ખવડાવો
મસ્તીના તૈયાર થાવ 🥰🥰
પૂજા પાઠ કરો
ચેસ/ કેરમ રમો
મસ્ત શેવિગ કરો 😘😘
હસતા હસતા બધા કામ કરો
પત્ની કહે તે બધું કરો
વાહનો સાફ કરો છોકરાવની સાઇકલ / ગાડી સાફ કરો
થયેલ ખર્ચનો હિસાબ કરો/લખો
*નોંધ* : *જો ઉપરનું કંઈપણ કામ ન કરવું હોય તો શનિવારે આખી રાત જાગો અને રવિવારે સવારે શાંતિથી સુઈ જાઓ અને છેક સાંજે 7 કે 8 વાગે જાગો અને જમીને પાછા સોમવાર સવાર*
*સુધી સુઈ જાજો.*
🤷♂ *આટલું કરશો તોપણ દેશ તમારો આભારી રહેશે.* 🙏
😂🤣😜😷