તું મારી મંઝિલને હું તારો રસ્તો છું,
તું મારી ગજલ ને હું તારો જુગલ છું
સ્વભાવને બાંધવાનો યત્ન ન કર,
હું સ્વ-ભાવે તારા માટે તરલ છું,
તું મારી ગજલ ને હું તારો જુગલ છું
અટપટો-અતડો-વિચિત્ર ન ગણીશ!
એ તો બધા માટે! તારા માટે સરલ છું
ગંભીર,ધીર ગંભીર,ઘુવડ ગંભીર
એ બધા માટે,તારા માટે વિરલ છું
#સંબંધ