Gujarati Quote in Poem by RajNikant PaTel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આકાશ સામે ટગર ટગર જોઈ વિત્યો સમય,
ઉભરાયો દરિયો લાગણીનો,ઉભરાયાં નયન,
ન ધરા આગળ વધી કે ન આગળ વધ્યુ ગગન,

જુઓ,દુર...ક્ષિતિજેથી સમાચાર લઈને આવ્યુ!,
....પેલુ ઝાંખું દેખાતુ જહાજ,

તુટી લાગણી,તુટ્યો વિશ્વાસ,તુટ્યા નયન કેરા બંધ,
ક્યાં ગયા...? પેલા લાગણીથી પંપાળેલા #સંબંધ ,

ધરાના હૈય ફાટ રુદનથી,
ફાટ્યું છે આ-જ આભ,

કહી રહી ધરા,...
ઓ ગગન...
મને તું મળવાનો સમય તો આપ!

#સંબંધ

Gujarati Poem by RajNikant PaTel : 111370116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now