Gujarati Quote in Blog by RaviKumar Aghera

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"કોરોના"
જે લોકોને લાગે છે કે ભારત સરકાર કોરોના મહામારી બાબતે કંઈ નથી કરતી અથવા તો ન ભરવાંના પગલાં ભરે છે,
એ લોકોનો જન્મ ખરેખર નોર્થ કોરિયામાં થવો જોઈએ જ્યાં એક કોરોનાનાં દર્દીને ગોળી મારી દેવામાં આવી હતી. અહીંયા તમને arti-21 તો મળે છે જે કોઈ પણ ભોગે મોકૂફ નથી થતો. નોર્થ કોરિયામાં તમને એ પણ નથી મળતો. બાકી સમજદાર માણસો દેશની અને પોતાનાં ભાઈઓની મદદ કરે.
I Support My Nation.
I m with Humanity.

Gujarati Blog by RaviKumar Aghera : 111368963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now