નમસ્કાર!
આપણે ક્યારે ને કેવી રીતે મળ્યા એ ખબર નહિ પરંતુ મોટા ભાગનાં મને ઓળખતા હશો. આપના માંથી અમુક લોકો ને હું પસંદ હોઈશ અને અમુકને નહિ, પરંતુ હું માનું છું ત્યાં સુધી જો આપ મારા માતૃભારતીમિત્ર છો તો આપને હું પસંદ હોઈશ એવું અપેક્ષિત છે. મને અદમ્ય ઉત્સાહ થશે જો આપણે માત્ર likes ના બદલે કંઇક સંવાદ પણ કરીએ. આથી, મે 'એક મુલાકાત સહભાગી સાથે ' ભાગ લેવાનું નક્કી કર્યું. આપણે બધા એટલા ટેકનોલોજીમાં એટલા રત છીએ કે આપણે સારી મિત્રતાને ભૂલતા જઈએ છીએ. જો આપ આ સંપૂર્ણ લેખન વાંચો તો હું ઈચ્છુ કે આપ એક શબ્દ કોમેન્ટ કરો. આ શબ્દ વ્યક્તિ , જગ્યા, કોઈ એક પળ, વસ્તુ , કંઈપણ હોય શકે કે જે તમને મારી યાદ અપાવતી હોય. અને પછી આ કોપી કરી તમારી વોલ માં લગાવી દો( શેર ના કરતા) અને હું પણ વોલ પર જઈ એક શબ્દ લખીશ જે મને તમારી યાદ અપાવે. તમે આજ મેસેજ તમારો નામ લખી શેર કરી શકો છો. ચાલો આમાં ભાગ લઇએ, આશા છે આપના જવાબ ની....