જ્યારે ખુદ ને દુઃખી અનુભવો ને ત્યારે ખુદ ને એટલા જ બીઝી રાખવા...
કારણકે તમને એવું લાગતું હોય કે કોઈ તમારું દુઃખ સાંભળશે અને સમજશે તો એ જ તમારી સૌથી મોટી ભૂલ હશે...કારણકે સાંભળવા વાળા તો બધા જ મળશે સમજવા વાળું તો કોઈને જ નસીબ હોય છે. તમારી જોડે હોય તો એને સાચવી લેજો..😊
#પ્રેમ
#લાગણી
#સંવેદના