Gujarati Quote in Thought by BHAVIN HEART_BURNER

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોફ્ટવેર પ્રોગ્રામરનો લવલેટર
સ્વીટહાર્ટ,
મે જ્યારે ગઇ કાલે તેને બસ સ્ટોપ પર જોઇ ત્યારે મને ભાન થયું કે તું એકમાત્ર એ સાઇટ છે જેને હું બ્રાઉઝીંગ કરી રહ્યો છું. છેલ્લા ઘણા સમયથી હું એકલો છું. જે મારા જીવનનું બગ હતું અને હવે તું ખરેખર મારી લાઇફ માટે ડીબગર બની શકે છે. તમારા વગર મારું જીવન અનકમ્પાઇલ્ડ પ્રોગ્રામ છે. જે ક્યારેયપણ એક્સક્યુટેબલ કોડને પ્રોડ્યુસ નહીં કરે અને ત્યાંથી તે યુઝલેસ બની જશે. તું...માત્ર સુંદર નથી પરંતુ તારી સ્માઇ પણ મોહક છે. જે મને ઇન્કરેઝ કરે છે અને મને એવી શક્તિ આપે છે કે જે હજારો મેઇનફાર્મ્સ પ્રોસેસિંગ પાવરને ઇક્વલ કરી શકે. જ્યારે તે ગઇકાલે સાંજે મારી તરફ જોયું ત્યારે મને એવું લાગ્યું કે મારા તમામ પ્રોગ્રામ મોડ્યુલ્સ સ્મૂથલી રનથઇ રહ્યાં છે અને જે આશાસ્પદ પરિણામ આપી રહ્યાં છે. આ લેટર સાથે હું માત્ર તને એવું આપવા ઇચ્છું છું કે જો આપણી લીન્ક્ડ ટૂગેધર થશે તો હું તને એ તમામ ઓપ્ઝેક્ટ્સ અને લાઇબ્રેરી્ઝ પ્રોવાઇડ કરીશ જે એરર ફ્રી લાઇફ જીવવા માટે જરૂરી છે. તેમજ આપણા માતા-પિતાઓ દ્વારા ઉભા કરવામાં આવતા ફાયરવોલથી તું ગભરાઇશનહીં કારણ કે મારી પાસે સ્ટ્રોગ હેકિંગ કેપેબિલિટિસ છે જે તેમના સિક્યોરિટી પાસવર્ડ્સને તોડી નાંખશે અને તેમને આપણા મેરેજ માટે એગ્રી કરશે. આ લેટરને પ્રોપરલી ઇન્ટરપ્રેટ કર અને મારી તમામ પ્રિવિલેજ્સને તારા ઇનબોક્સમાં એરર ફ્રી ગ્રાન્ટ કર.
આ સાથે જ લવ યુ સો મચ
તારા પ્રેમના સોફ્ટવેરનો પ્રોગ્રામર
H@B
#Aspect

Gujarati Thought by BHAVIN HEART_BURNER : 111366475
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now