💢morning msg part_2
👉સવાર થી બપોર થવા આવી પણ
હું હજી એ જ morningમાં અટવાયેલી
blue-tick નજરની સામે ફરતો રહે, બીજે ક્યાંય ધ્યાન ન લાગતા ans. તો જોઈએ જ એવી જીદ પકડાય
સ્ત્રીસહજ સ્વભાવના લીધે જ્વાળા તો સળગતી જ રહે
પછી msg કરવુ ન કરવાની કશ્મકશમા type થાય
'what's wrong with u?'
ને ક્ષણભરના વિલંબ વગર ans. મળે
'what u want?'