હું અને મારા પત્નિ આજે અમદાવાદ થી ચૈન્નાઈ જવા ફ્લાઇટ મા રવાના થયા.
ઊપરથી અમદાવાદ નિહાળ્યું
જોતા જ દુ:ખ થયું કારણ કે જેટલા ઊંચા
અને સંખ્યામાં વઘારે બિલ્ડીંગ છે, તેના કરતા ક્યાંય ઓછા વૃક્ષો દેખાયા
હરિયાળી નું નામો નિશાન જોવા મળ્યું નહિ
જાગો નાગરિકો જાગો, નહિ તો ઓક્સીજન
વગર , કોરાના વાયરસ કરતાં વઘારે વિનાશ નોતરીશુ , તે યોક્કસ છે.