Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાધુ સંતો સચો ચઈ વયા,પેરો જો વહેલાં જાગજા.
દનણ કરજા દેશી બાવરજો , ભેગી જેભી કરીજા.
ખેતર જેતરો પંધ કરે, પોય જંગલમે લોટે વેનજા.
નાઈ ધોઈ સવારમે વેલા, ઘરમે પૂજા પાઠ કેજા.
ઘી ગૂગરજી ધુપ બતી ખણજા, ભેરી ઘંટડી વજાઈજા.
વેની દેવ મેધંર તે, ઘંટ જાલરને સંખ નોબત વજાઈજા.
સવાર જે શિરાણ મેં, ધી ગોળ ને છાય દુધ ખેજા.
મેમાણ જે અચે ત, ઉંભરે અચે તેકે આવકાર ડીજા.
ટેમટક તે કમ કરીજા, ભર બોપરે ભેરીને ભતાર ખેજા.
સાજી સેજ ઉલે એન પહેલા, સાત્વિક વીયારુ કરજા.‌
વહેલા સુમજા વહેલા જાગજા, નિત્ય નિયમ ન ભુલજા.
દેવ દેવી જા જાપ કરજા, હર તેવાર મેં હવન હોમ કરજા.
ધર્મ કર્મ ભેગા હલજા, સચે ઋષિ મુનિ ગાલ હમેશ મનજા.
નર ચે વેદ ઉપનિષદ મેં, ભર્યા ભંડાર વિજ્ઞાન ઈ ન ભુલજા.
હેન યુગ મેં પાછા વરજા , ને કોરોના જેડી બીમારી ભજાઈજા .

નારાણજી જાડેજા
"નર"
ગઢશીશા

Gujarati Poem by Naranji Jadeja : 111364945
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now