Gujarati Quote in Romance by Bharat Rabari

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકવાર આમને-સામને મળીજા તું
આનંદની અનુભૂતિ કરાવીજા તું.
.
તરસ્યો છું તારા વગર ક્યારનો,
સરિતા થઈ તરસ છીપાવીજા તું.
.
એકલો અટૂલો ભટકું છું રણમાં,
માર્ગમાં મળી માર્ગદર્શક બનીજા તું.
.
તા.15/03/2020 - © ભરત રબારી
વાર :- રવિવાર (માંગરોળ, જી.જુનાગઢ)
#આનંદ

Gujarati Romance by Bharat Rabari : 111364468
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now