એટલો તો હું મજબૂત છું ..
કોઈ અજાણ્યું મને તરછોડે તો મને કોઈ ફરક ના પડે
એટલો તો હું મજબૂત છું .
કોઈ દિવસ જો હું પળી જાવ તો મને કોઈ ફરક ના પડે
એટલો તો હું મજબૂત છું .
તેના જીવન માં મારુ સ્થાન ન હોઈ તો મને કોઈ ફરક ના પડે
એટલો તો હું મજબૂત છું.
મારી કોઈ ઈચ્છા અધૂરી રહે તો મને કોઈ ફરક ના પડે
એટલો તો હું મજબૂત છું .
R.B.A.