Gujarati Quote in Shayri by Hetali

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન મારૂ હતુ વિરાન
બધી ખુશીઓ લાગતી બેજાન
તારા આગમન થવાની જાણ થઈ 🤰🏻
ત્યારે મા બનવાનો અહેસાસ થયો 🤱🏻
તારા મુખે પહેલો શબ્દ સાંભળ્યો "મા"👼🏻
ત્યારે જીવનનો સાચો આનંદ મળ્યો ...👩‍👧😊😊

#આનંદ

Gujarati Shayri by Hetali : 111364162
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now