Gujarati Quote in Poem by Ronak Kamdar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત કરવાનુ હું
બહાનું શોધું છુ.
બારસાખે ઉભી
હું રાહ જોવું છુ.
નજર મિલે તો
નજરો મીલાવવા
માગુછુ...તારી એ
અદાને હુ નીરખવા
માગુ છુ.......
હોંકારો કે ઈશારો દે
એક અણસાર માગુ છુ.
✍🏻
#આનંદ

Gujarati Poem by Ronak Kamdar : 111363891
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now