Gujarati Quote in Song by jagruti rathod

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹 આનંદ🌹

સુણી સુર મોરલીનાં તારી,
મળવા મન બહાવરૂ બને.

સમરૂ છું હું નિત્ય તને,
ક્યારે તુ આવીને મળે.

નીરખ્યાં કરૂ હું બસ તને,
સુંદર તારી ઝાંખી મળે.

હવે નાં કાંઇ નજરે ચડે,
આનંદ આઠે પ્રહર મળે.

Gujarati Song by jagruti rathod : 111363689
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now