બજેટ માં કઈ ભલીવાર નથી....
.બસ રૂલીંગ ર્ફોજ પાછળ પડી ગઈ છે કેજ્રરીવાલ ની ....દિલ્હીના શાહીન્ બાગ ને ઇસ્યુ બનાવી બને એટલો ફાયદો લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે, પ્રચાર એટલો જોરદાર હોય છે કે સામાન્ય માનવી તો ભ્રમિત જ થઇ જાય...પોતાના ભલા માટે કોણ છે તે પણ ગોથા ખાઈ શકે છે....