કેમ કરે છે આક્ષેપબાજી... થોભ થોડું.....જો તારી આસપાસ ......શરૂ કરેલું ચાલવાનું તારી સાથે....તે થઈ ગયા આગળ તારાથી....અને તું માત્ર વિચારતો રહ્યો....અને હવા માં તીર છોડતો રહ્યો......તેમા વાસ્તવિક જીવન જીવવાનું ભૂલી ગયો......તારા સ્નેહી તને લાગ્યા પારકા ....અને પારકા તને લાગ્યા પોતાના....શું આવું શીખશે પેઢી તારી આગળ જતાં..... તો તો થઈ રહી....વાહ...વાહ...કુટુંબ ની અને સંસ્કૃતિની.....આજે ભણતર આગળ ગણતર રહી ગયું......પણ સમજી શકે તો ઓ માનવી ....આટલે થી સમજી જા....