For you only ❤️❤️
તમે પણ મારા માટે ડિસેંબર જેવા જ છો
ડિસેંબર વર્ષ બદલે છે અને તમે તથા તમારો પ્રેમ મારા વિચારો, જીવન, જીવન પદ્ધતિ , દુખને સુખમા
ઉદાસીનતાને ખુશીમાં, નફરતને પ્રેમમાં, શુષ્કતાને લાગણીમાં, લાગણીને પ્રેમમાં, પ્રેમને અહેસાસમા અને અહેસાસને મહેસૂસમા બદલો છો
❤️❤️તું અને હું