વતૅમાનમાં જ્યારે તમે આનંદીત રીતે જીવવાનું નથી શીખતાં ત્યારે તમે અજાગૃત રીતે ભવિષ્ય વિશે વધુ ને વધુ આશા-અપેક્ષા બનાવવા માડો છો
🙏
જીવનમાં જ્યારે જ્યારે તમે વધારેને વધારે આશા-અપેક્ષાઓ બનાવતા થઈ જાવ છો, ત્યારે ત્યારે તમે પોતાના જીવનને વધારેને વધારે અસુરક્ષિત અનુભવ કરો છો.