Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાધારણ દેખાતો આ છોડ કરી શકે છે ચમત્કાર, ઘરમાં લાવશો તો ક્યારેય પૈસા નહીં ખુટે

ભારતીય તંત્ર શાસ્ત્રમાં અનેક એવી વસ્તુઓ વિશે લખવામાં આવ્યું છે જે સરળતાથી મળી તો જાય છે પરંતુ મોટા ભાગના લોકો તેની શક્તિથી અજાણ હોય છે. આવી જ એક વસ્તુ છે વાંદાનો છોડ. આ એક પરજીવી છોડ છે જે આસોપાલવ, પીપળા, વડ, દાડમ, આંબા જેવા ઝાડ પર થાય છે. ધ્યાનથી જોવામાં આવે તો તે કદથી મોટા થયેલા ઝાડ પરથી સરળતાથી મેળવી શકાય છે.

આ પરજીવી છોડનો પ્રભાવ એટલો હોય છે કે તેના ઉપાયથી જીવનની દરેક પ્રકારની સમસ્યા દૂર કરી શકાય છે. તો જાણી લો આ છોડના ચમત્કારી ઉપાયો વિશે. શુભ ચોઘડિયામાં અથવા તો ગુરુ પુષ્ય નક્ષત્રમાં આ છોડને તોડી અને ઘરે લાવવો અને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવો. તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.

જો લીમડાના ઝાડ પરથી આ છોડ મળે તો તેનાથી શત્રુઓનો નાશ સરળતાથી કરી શકાય છે. આ છોડને માત્ર તમારા શત્રુનો સ્પર્શ કરાવી દેવો. માત્ર આટલું કર્યા પછી તે ક્યારેય તમને નહીં સતાવે. વડના ઝાડ પરથી મળેલો આ છોડ તમને દરેક કામમાં સફળતા અપાવી શકે છે. બસ તેને શુભ મુહૂર્તમાં ઘરે લાવી પોતાની સાથે રાખવો. કોઈપણ કામમાં તમારી પીછેહટ નહીં થાય.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310884
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now