TV બિચારું બેઠું ઉદાસ
જોય મોબાઈલ ને નાખે નિસાસા
જે બાળકો હતા એક દી ટીવી ના દિવાના
આજે એજ બાળકો મોબાઈલ ને પ્રેમ કરી બેઠા
એક જમાનામાં જે બાળકો સાથે બેસી જોતા ટીવી
આજ છૂટા છવાયા બેઠા પકડી મોબાઈલ
એક ટીવી આખા ઘર ને જોડતું પણ
એક મોબાઈલ આખા ઘર ને વિખેરી બેઠું
આખું ઘર બેસી ને મેચ જોતું પણ
મોબાઈલ એ તો online j બધું બતાવી દીધું
ટીવી બિચારું બેઠું ઉદાસ
વાટ જોવી પડશે એજ બાળકો ની
જે ટીવી જોવાની જીદ ને જગડો કરતાં
આજ બધા પાસે મોબાઈલ છે
ટીવી બિચારું બેઠું ઉદાસ
વૃદ્ધો નો સહારો બની ખુશ રેવાની કરે ભવાઈ