Gujarati Quote in Poem by N Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી હસી થી સુંદર ગુલાબ કયું લાવું ?

તારી ખુશ્બુ થી સુંદર perfume કયું લાવું ?

તારી ખુશી થી સુંદર ઘરેણું કયું લાવું ?

તારી આંખ થી સુંદર કાજલ ક્યાંથી લાવું ??

તું ના હોય જોડે તો જિંદગી જીવવાનું બહાનું ક્યાંથી લાવું ??

તારી ખુશી માં રંગવા એ રંગ ક્યાંથી લાવું ??

તારા પ્રેમ નું વર્ણન કરવા શબ્દ ક્યાંથી લાવું ??

Gujarati Poem by N Shah : 111308142
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now