Gujarati Quote in Whatsapp-Status by Bhavesh

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવી ગઈ ફરી એવીજ ટાઢલડી રાત....
પાસે બેસ દોસ્ત આજ માંડુ એની વાત...

હતી એવી ટાઢલડી કે તાપણા થીજ ઉઘ્ધાર..
દાઢી ડગાવતા તીખી નજરે આપી ગઈ માત...
Bhavesh
થીજવા માંડયુ દલડું મારુ કોને કરુ રજૂઆત!!
ઓલવાતુ ગયું તાપણુ ને લાગી હૈયે બહુ આગ..

Gujarati Whatsapp-Status by Bhavesh : 111308045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now