Gujarati Quote in Blog by યશ.

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Life ..જીવન .. જિંદગી
આમ જોવા જઈએ તો ખાલી શબ્દ...
અને આમ જોઈએ તો માટી માંથી આવી ને પાછાં માટીમાં ના મળી જઈએ ત્યાં સુધી આખી બ્રેક વગર ની movie..
અને એમા આપણાં લીડ રોલ ને લીડ બનાવવામાં જેનો સૌથી મોટો હાથ..
સાવ રસ રંગ વગર ની જિંદગીમાં રંગ ભરી જનાર
એટલે મિત્રો...
અને એમાં પણ સાવ ધૂંધળી થયેલી life ને clear perfaction આપનાર તો ખાસ..

Gujarati Blog by યશ. : 111307457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now